ગૌરક્ષા સૂચનાઓ
તમારા જિલ્લામાં ગૌસેવાની ટીમ સાથે જોડાવા માટે નીચેની માહિતી મોકલો.
બતાવાની સૂચનાઓ
- ગૌચોરીના કેસમાં તરત જ 100 અથવા 1962 ડાયલ કરો.
- ગૌશાળાઓની જરૂરિયાતો વિશે દર મહિને માહિતી એકત્ર કરો.
- વોટ્સએપ અને એસએમએસ દ્વારા ગામની ગૌરક્ષા ટીમને અપડેટ શેર કરો.